"કુદરતી આફતના કિસ્સામાં, જોખમવાળી જગ્યા પરથી સ્થળાંતર કરવાની ચેતવણી આપતું કોઈ નોટિફિકેશન ડિવાઇસ મેળવી શકે છે. \nઆ સેવા આફતની સ્થિતિમાં ચેતવણી આપતા મેસેજ રિલીઝ કરતી સંસ્થા (જેમ કે અર્થક્વેક ઍડમિનિસ્ટ્રેશન), નેટવર્ક ઑપરેટર અને ડિવાઇસના નિર્માતાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. \nખામીયુક્ત ડિવાઇસ કે નબળું નેટવર્ક ધરાવતા વાતાવરણના કિસ્સામાં, માહિતી ધરાવતું નોટિફિકેશન કદાચ ન પણ મળે."