"DeviceLockController" "આગળ" "રીસેટ કરો" "વધુ" "%1$sની આ ડિવાઇસ મેનેજ કરવાની રીત" "%1$s ઍપ ઇન્સ્ટૉલ કરી શકાતી નથી" "ફરીથી પ્રયાસ કરવા માટે ડિવાઇસને રીસેટ કરી રહ્યાં છીએ." "{count,plural, =1{આ ડિવાઇસને રીસેટ કરો અને તેનું ફરીથી સેટઅપ કરવાનો પ્રયાસ કરો. તે ઑટોમૅટિક રીતે 1 સેકન્ડમાં રીસેટ થશે.}one{આ ડિવાઇસને રીસેટ કરો અને તેનું ફરીથી સેટઅપ કરવાનો પ્રયાસ કરો. તે ઑટોમૅટિક રીતે # સેકન્ડમાં રીસેટ થશે.}other{આ ડિવાઇસને રીસેટ કરો અને તેનું ફરીથી સેટઅપ કરવાનો પ્રયાસ કરો. તે ઑટોમૅટિક રીતે # સેકન્ડમાં રીસેટ થશે.}}" "%1$s ઍપ ઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ" "%1$s ઍપ ખોલી રહ્યાં છીએ" "%1$s ઍપ ખોલી શકાતી નથી" "ફરી પ્રયાસ કરો" "ફોનને રીસેટ કરો" "આ %1$s શું કરી શકે?" "જો તમે કોઈ ચુકવણી ન કરો, તો આ ડિવાઇસની ક્ષમતા મર્યાદિત કરો" "%1$s ઍપ ડાઉનલોડ કરો, ઇન્સ્ટૉલ કરો અને અપડેટ કરો" "ડિબગીંગની સુવિધા બંધ કરો" "જો આ ડિવાઇસ લૉક થઈ જાય, તો શું કામ થઈ શકશે?" "ઇમર્જન્સી કૉલની સેવાઓ" "ઇનકમિંગ અને કેટલાક આઉટગોઇંગ કૉલ" "સેટિંગ" "<a href=https://support.unplugged.com>તમારા ડેટાનો બૅકઅપ અને રિસ્ટોર</a> કરવાની પ્રક્રિયા કરી રહ્યાં છીએ" "%1$s શું જોઈ શકે છે?" "જ્યારે %1$s ઍપ ઇન્સ્ટૉલ કે અનઇન્સ્ટૉલ કરવામાં આવે" "%1$sની કોઈપણ લૉક કે અનલૉક કરવાની વિનંતીઓ" "જો %1$s ઍપ ઉપલબ્ધ ન હોય, તો" "ઓપન સૉર્સ લાઇસન્સ" "મેનેજમેન્ટની ""સેટિંગ > સુરક્ષા > મેનેજ કરવામાં આવતા ડિવાઇસની માહિતી""માંની અન્ય ક્ષમતાઓ આ ડિવાઇસ પર લાગુ થતી નથી" "સુરક્ષા સેટિંગના ફાઇનાન્સ ડિવાઇસ વિભાગમાં મેનેજમેન્ટની ક્ષમતાઓ આ ડિવાઇસ પર લાગુ થતી નથી." "આ ડિવાઇસ %1$s દ્વારા પ્રદાન કરવામાં આવેલું છે" "Kiosk ઍપ ઑટોમૅટિક રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટૉલ થશે" "આ વપરાશકર્તા માટે Kiosk ઍપ ઇન્સ્ટૉલ કરવામાં આવશે" "જો તમે કોઈ ચુકવણી ચૂકો, તો %1$s આ ડિવાઇસને પ્રતિબંધિત કરી શકે છે" "જો તમે જરૂરી ચુકવણીઓ ન કરો, તો %1$s આ ડિવાઇસને પ્રતિબંધિત કરી શકે છે. વિગતો માટે, <a href=%2$s>નિયમો અને શરતો</a> જુઓ." "જો માલિક ચુકવણીઓ ન કરે, તો %1$s આ ડિવાઇસને પ્રતિબંધિત કરી શકે છે" "પાછળ" "આગળ" "શરૂ કરો" "ઓકે" "થઈ ગયું" "1 કલાકમાં કરો" "માહિતી" "જોગવાઈની માહિતી" "તમારા ડિવાઇસની નોંધણી કરો" "તમે હવે તમારા ડિવાઇસની નોંધણી %1$sના ફાઇનાન્સ પ્રોગ્રામમાં કરી શકશો" "તમે હવે તમારા ડિવાઇસની નોંધણી %1$sના સબસિડી પ્રોગ્રામમાં કરી શકશો" "તમે %1$sના સબસિડી પ્રોગ્રામનો ભાગ છો" "ડિવાઇસની નોંધણી" "30 દિવસની અંદર, તમારા ડિવાઇસની નોંધણી %1$sના ફાઇનાન્સ પ્રોગ્રામમાં કરવામાં આવશે" "30 દિવસની અંદર, તમારા ડિવાઇસની નોંધણી %1$sના સબસિડી પ્રોગ્રામમાં કરવામાં આવશે" "%1$s વાગ્યે નોંધણી ફરી શરૂ થશે. તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો." "તમે ડિવાઇસનો ઉપયોગ ચાલુ રાખી શકો છો" "તમે ડિવાઇસ માટે પહેલેથી ચુકવણી કરી છે" "ડિવાઇસને %1$sના સબસિડી પ્રોગ્રામમાંથી કાઢી નાખવામાં આવ્યું છે" "તમારા ડિવાઇસને %1$sના ફાઇનાન્સ પ્રોગ્રામમાંથી કાઢી નાખવામાં આવ્યું છે" "આ ડિવાઇસ પરના તમામ પ્રતિબંધો ઉંચકી લેવામાં આવ્યા છે" "તમે તમારા ડિવાઇસમાંથી Kiosk ઍપ અનઇન્સ્ટૉલ કરી શકો છો" "તમારું ડિવાઇસ તૈયાર કરી રહ્યાં છીએ…" "આમાં થોડો સમય લાગી શકે છે" "%1$s ઍપ ઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…" "%1$s ઍપ ખોલી રહ્યાં છીએ…" "%1$s દ્વારા પ્રદાન કરવામાં આવેલું ડિવાઇસ" "%1$s, આ ડિવાઇસના સેટિંગમાં ફેરફાર કરી શકશે" "વધુ જાણો" "લોન પર લીધેલા ડિવાઇસની માહિતી" "ક્રેડિટ પર તમને વેચાણ કરનારા આ ડિવાઇસ પર સેટિંગમાં ફેરફાર કરી શકશે તેમજ Kiosk ઍપ ઇન્સ્ટૉલ કરી શકશે.\n\nજો તમે જરૂરી ચુકવણીઓ ન કરો અથવા %1$sનો સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરી દો, તો %1$s આ ડિવાઇસને પ્રતિબંધિત કરી શકશે.\n\nવધુ જાણવા માટે, %1$sનો સંપર્ક કરો." "settings_intro_preference_key" "જ્યાં સુધી ડિવાઇસની પૂર્ણ ચુકવણી કરો નહીં, ત્યાં સુધી તમે:" "settings_restrictions_category_preference_key" "Play Storeની બહારથી ઍપ ઇન્સ્ટૉલ કરી શકાશે" "settings_install_apps_preference_key" "તમારા ડિવાઇસને સુરક્ષિત મોડમાં રીબૂટ કરી શકાશે" "settings_safe_mode_preference_key" "તારીખ, સમય અને સમય ઝોનમાં ફેરફાર કરી શકાશે" "settings_config_date_time_preference_key" "ડેવલપરના વિકલ્પોનો ઉપયોગ કરી શકાશે" "settings_developer_options_preference_key" "જો તમારા ડિવાઇસમાં કંઈક ખોટું થાય, તો %1$s આમ કરી શકશે:" "settings_credit_provider_capabilities_category_preference_key" "તમારો IMEI નંબર ઍક્સેસ કરી શકાશે" "settings_IMEI_preference_key" "તમારા ડિવાઇસને ફેક્ટરી રીસેટ કરી શકાશે" "settings_factory_reset_preference_key" "જો તમારું ડિવાઇસ પ્રતિબંધિત હોય, તો તમે તેનો ઉપયોગ માત્ર આના માટે કરી શકશો:" "settings_locked_mode_category_preference_key" "ઇમર્જન્સી નંબર પર કૉલ કરી શકાશે" "settings_emergency_calls_preference_key" "તારીખ, સમય, નેટવર્કનું સ્ટેટસ અને બૅટરી લેવલ જેવી સિસ્ટમની માહિતી જોઈ શકાશે" "settings_system_info_preference_key" "તમારું ડિવાઇસ ચાલુ કે બંધ કરી શકાશે" "settings_turn_on_off_device_preference_key" "નોટિફિકેશન અને ટેક્સ્ટ મેસેજ જોઈ શકાશે" "settings_notifications_preference_key" "%1$s દ્વારા મંજૂર કરવામાં આવેલી ઍપ ઍક્સેસ કરી શકાશે" "settings_allowlisted_apps_preference_key" "એકવાર તમે સંપૂર્ણ રકમની ચુકવણી કરો, પછી:" "settings_fully_paid_category_preference_key" "%1$s, તમારા ડિવાઇસને પ્રતિબંધિત કે ડિવાઇસના સેટિંગમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં" "settings_restrictions_removed_preference_key" "તમે %1$s ઍપને અનઇન્સ્ટૉલ કરી શકશો" "settings_uninstall_kiosk_app_preference_key" "જોગવાઈ" "{count,plural, =1{ડિવાઇસને 1 દિવસમાં રીસેટ કરવામાં આવશે}one{ડિવાઇસને # દિવસમાં રીસેટ કરવામાં આવશે}other{ડિવાઇસને # દિવસમાં રીસેટ કરવામાં આવશે}}" "ડિવાઇસનો તમામ ડેટા ડિલીટ કરવામાં આવશે. તમારા ડિવાઇસની નોંધણીમાં સહાય માટે, %1$sનો સંપર્ક કરો" "આ ડિવાઇસની નોંધણી મુલતવી રાખવાનું ચાલુ રાખવા માટે, કૃપા કરીને DeviceLockના નોટિફિકેશનને મંજૂરી આપો."