"સિસ્ટમ વાઇ-ફાઇના સાધનો" "ખુલ્લા વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કરો" "કનેક્ટ કરી રહ્યાં છીએ તે વાઇ-ફાઇ નેટવર્ક" "વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કર્યુ" "વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાયું નથી" "બધા નેટવર્ક જોવા ટૅપ કરો" "કનેક્ટ કરો" "બધા નેટવર્કો" "નેટવર્ક સ્થિતિ" "નેટવર્ક ચેતવણીઓ" "નેટવર્ક ઉપલબ્ધ છે" "સૂચવેલા વાઇ-ફાઇ નેટવર્કને મંજૂરી આપીએ?" "%s સૂચવેલા નેટવર્ક. ડિવાઇસ ઑટોમૅટિક રીતે કનેક્ટ થાય તેમ બની શકે છે." "મંજૂરી આપો" "ના, આભાર" "%s વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરીએ?" "આ બધા નેટવર્કને સિમ ID મળે છે કે જેનો ઉપયોગ ડિવાઇસના સ્થાનને ટ્રૅક કરવા માટે થઈ શકે છે" "કનેક્ટ કરો" "કનેક્ટ કરશો નહીં" "કનેક્શનને કન્ફર્મ કરીએ?" "જો તમે કનેક્ટ કરો છો, તો %s વાઇ-ફાઇ નેટવર્ક, તમારા SIM સાથે સંકળાયેલા અજોડ IDને ઍક્સેસ અથવા શેર કરી શકે છે. આમ કરવાથી તમારા ડિવાઇસનું સ્થાન ટ્રૅક કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે." "કનેક્ટ કરો" "કનેક્ટ કરશો નહીં" "વાઇ-ફાઇ ઑટોમૅટિક રીતે ચાલુ થઈ જશે" "જ્યારે તમે એક ઉચ્ચ ક્વૉલિટીવાળા સાચવેલ નેટવર્કની નજીક હોવ" "પાછું ચાલુ કરશો નહીં" "વાઇ-ફાઇ ઑટોમૅટિક રીતે ચાલુ થયું" "તમે એક સાચવેલ નેટવર્કની નજીકમાં છો: %1$s" "વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરી શકાયું નથી" " આમનું ઇન્ટરનેટ કનેક્શન નબળું છે." "કનેક્શનની મંજૂરી આપીએ?" "%1$s ઍપ્લિકેશન Wifi નેટવર્ક %2$s થી કનેક્ટ થવા માગે છે" "ઍપ્લિકેશન" "સ્વીકારો" "નકારો" "ઓકે" "આમંત્રણ મોકલ્યું" "કનેક્ટ થવા માટે આમંત્રણ" "મોકલનાર:" "પ્રતિ:" "આવશ્યક પિન લખો:" "પિન:" "ટેબ્લેટ %1$s થી કનેક્ટ હોય તે વખતે વાઇ-ફાઇ થી અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ કરવામાં આવશે" "તમારું Android TV ડિવાઇસ, %1$sથી કનેક્ટ હોય તે વખતે વાઇ-ફાઇથી અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ કરવામાં આવશે" "ફોન %1$s થી કનેક્ટ હોય તે વખતે વાઇ-ફાઇ થી અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ કરવામાં આવશે" "ઓકે" "%1$s સાથે કનેક્ટ કરી શકાતું નથી" "પ્રાઇવસી સેટિંગ બદલવા અને ફરી પ્રયાસ કરવા ટૅપ કરો" "પ્રાઇવસી સેટિંગ બદલીએ?" "કનેક્ટ કરવા માટે, %1$sને વિશિષ્ટ ઓળખકર્તા એવા તમારા ડિવાઇસના MAC ઍડ્રેસનો ઉપયોગ કરવો જરૂરી છે. હાલમાં, આ નેટવર્ક માટે તમારું પ્રાઇવસી સેટિંગ રેન્ડમ કરેલા ઓળખકર્તાનો ઉપયોગ કરે છે. \n\nઆ ફેરફારથી, તમારા ડિવાઇસનું સ્થાન ટ્રૅક કરવાની મંજૂરી નજીકના કોઈ ડિવાઇસ દ્વારા મેળવવામાં આવી શકે છે." "સેટિંગ બદલો" "સેટિંગ અપડેટ કર્યું. ફરીથી કનેક્ટ કરવાનો પ્રયાસ કરો." "પ્રાઇવસી સેટિંગ બદલી શકાતું નથી" "નેટવર્ક મળ્યું નથી" "%1$s : EAP પ્રમાણીકરણમાં ભૂલ 32760" "%1$s : EAP પ્રમાણીકરણમાં ભૂલ 32761" "%1$s : EAP પ્રમાણીકરણમાં ભૂલ 32762" "%1$s : EAP પ્રમાણીકરણમાં ભૂલ 32763" "%1$s : EAP પ્રમાણીકરણમાં ભૂલ 32764" "%1$s : EAP પ્રમાણીકરણમાં ભૂલ 32765" "%1$s : EAP પ્રમાણીકરણમાં ભૂલ 32766" "હૉટસ્પૉટ બંધ કર્યું" "કોઈ ડિવાઇસ કનેક્ટ કરેલું નથી. ફેરફાર કરવા માટે ટૅપ કરો." "વાઇ-ફાઇ ડિસ્કનેક્ટ થયું" "%1$s સાથે કનેક્ટ કરવા માટે, %2$sનું સિમ કાર્ડ દાખલ કરો"